વડો વંશ વાઘેલા
વાઘેલા રાજપૂતવંશ ઇતિહાસ
ઉત્તપત્તિ:-
ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા.
તે પુરુષ નું ચાલુક્ય દેવ નામ રાખ્યું. તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી થયા. તેમના બે પુત્રો રાજ અને બીજ થયા. જેઓ ઈ.સ 900 મા વઢવાણ આવ્યા.
રાજ સોલંકી ને બે પત્નીઓ હતી.પહેલા પત્ની નું નામ લીલાદેવી હતું.જે પાટણ ના ચાવડા રાજવંશ ના કુંવરી હતા.બીજા પત્ની નું નામ રાયાજી હતું.જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.રાજ સોલંકી ને બે પુત્ર થયા. લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા અને
કેરાકોટ જામકુળ ના દીકરી રયાજી ને રાકાયત વાઘેલા થયા.
ગુજરાત મા સોલંકી ની મુખ્ય 2 શાખા થઈ ત્યાર બાદ 16 શાખા થઈ.મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ અને નાના ભાઈ ની શાખા રાકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલા ગામે.
ઐતિહાસિક આઠકોઠ વાળું આ શહેર આટકોટ, જી. રાજકોટ ની પવિત્ર ભૂમિ પર સમગ્ર વિશ્વના વાઘેલા રાજપૂતોના પ્રથમ રાજપુરૂષ તથા વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક મહારાજ શ્રી વ્યાઘ્રદેવજી નો જન્મ તથા ઉછેર જ્યાં થયેલો અને જ્યાં કુળદેવી તરીકે અંબાજી માતાને અપનાવેલ તે પવિત્ર ભૂમિનો આજે ઈતિહાસ ગવાહ છે.
રાકાયત વાઘેલા ની હત્યા પછી તેમના પત્ની રાકાયત વાઘેલા પાછળ સતી થયા.પાછળ મુકી ગયેલા બાળક ને જંગલમાં રડતું જાણીને વાઘણની નજર બાળક પર પડી.વાઘણે બાળકને ધવરાવીને શાંત કર્યુ. આ રીતે વાઘણ નું દુધ પીને ધીમે ધીમે કુંવર મોટો થવા લાગ્યો.
એક વખત જંગલ માં શિકાર કરવા નીકળેલ મૂળરાજસિંહ સોલંકી વાઘણ ને બાળક ધાવતો હતો તે જોઈ ગયા.વાઘણ ના ગયા પછી મૂળરાજે બાળકને ઉપાડયું,ત્યાં જ આકાશવાણી થઈ કે "તારા ઓરમાન ભાઈ રાકાયતનો કુમાર છે અને વાઘેશ્વરી માતાએ તેનું રક્ષણકર્યુ છે". આથી મૂળરાજસિંહ સોલંકીએ તેને સાથે લઈ તેનું "વ્યાધ્રદેવ" નામ પાડયું.તેમના વંશજ વાઘેલા વંશ તરીકે ઓળખાયા વ્યાઘ્ર દેવ ના માતા શ્રી વ્યાઘ્ર દેવ ને ક્ષેમકલ્યાણી માતા ના મંદિરે મૂકી ને પોતાના પતિ પાછળ સતી થયા હતા.
વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક મહારાજ શ્રી વ્યાઘ્રદેવજીને તે સમયના પાટણના મહારાજા મૂળરાજ સોલંકી કે જે પાટણની ગાદીના મૂળ હક્કદાર તેના ઓરમાન ભાઈ રાકાયત ના મામા કચ્છના પ્રતાપી રાજા લાખા ફુલાણીએ રાજકોટ પાસે આઠકોટવાળું શહેર આટકોટ વસાવી તેમાં રાખ્યા હતા. ત્યારબાદ મૂળરાજ સોલંકી સામેના યુધ્ધમાં આટકોટ ખાતે લાખો ફુલાણી અને રાકાયત શહીદ થઈ ગયેલા તથા તેમના રાણી સતીએ માં અંબાજીના શરણે તેમના પુત્ર વ્યાઘ્રદેવને રાખ્યા હતા..
વ્યાઘ્રદેવ નો ઉછેર મૂળરાજ કરે છે. વ્યાઘ્ર દેવ મોટા થતાં એમને વાઘેલા ગામ ની જાગીર આપી તેઓ મોટા થતાં કાસી એ ગયા ત્યાં થી તેઓ રેવા રાજ્ય ગયા. ત્યાં ના રાજા કરણશેને વ્યાઘ્રદેવ નુ પરાક્રમ જાણી તેમની કુંવરી સ્તનમતી ને વ્યાઘ્ર દેવ સાથે પરણાવી અને રેવા નુ રાજ્ય વ્યાઘ્રાદેવ ને સોંપ્યું ત્યાર થી વાઘેલા વંશ ની સ્થાપના થઈ.
તેમના પાંચ પુત્ર થયા. જેમાં સૂરત દેવ પોતાના વંશજો ની જન્મ ભૂમિ ગુજરાત આવ્યા.તેમની વ્યાઘ્રાપલ્લી મા જાગીર હતી. ત્યાં રાજ્ય ની સ્થાપના કરી ગુજરાત બહાર મધ્યપ્રદેશ થી વાઘેલા ના પૂર્વજો પાટણ આવ્યા ત્યાં સત્તા સ્થાપી. ત્યાર બાદ તેઓ અલગ અલગ પ્રાંત મા વસ્યા થોડા કચ્છ મા પણ ગયા .આ વ્યાધ્રદેવના વંશજો વાઘેલા કહેવાયા.
મૂળ પુરુષ વ્યાઘ્રદેવ રેવા, બાંધવ ગઢ.
ગુજરાત મા શાખા ઉતરી વ્યાઘ્ર દેવ ના પુત્ર સુરતદેવ વ્યાઘ્ર પલ્લી ગામે આવ્યા. તેમના પુત્ર એ કુન્દર કચ્છ મા જાગીરી કરી.
ભીમદેવ એ અર્ણોરાજ ના દીકરા લવણ પ્રસાદ ને પ્રધાન બનાવ્યા. પણ એમની વચ્ચે વિવાદ થવાથી ધોળકામા પોતાની ગાદી સ્થાપી. લવણ પ્રસાદ ના પુત્ર વીરધવલ એ પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો.
વીર ધવલ પછી વીસળદેવ ગાદી એ આવ્યા અને વાઘેલા વંશ નો ઉદય થયો. વીસળદેવ એ મહારાજા ધિરાજ નો ઇન્કલાબ પ્રાપ્ત કર્યો અને ગુજરાતના રાજા કહેવાણા. વીસળદેવ પછી અર્જુનદેવ ગાદી એ આવ્યા. અર્જુનદેવ પછી સારંગદેવ ગાદી એ આવ્યા.સારંગદેવ પછી કર્ણદેવ વાઘેલા ગાદી એ આવ્યા.
વાઘેલા રાજપૂત કર્ણદેવ વાઘેલા ને કેટલાય ઇતિહાસ કારો એ બદનામ કરી ને ખોટી બૂકો બનાવી ને ખોટી રીતે બદનામ કર્યાં છે.કર્ણદેવ વાઘેલા ના ઇતિહાસ મા એક અગત્ય ની સત્ય ઘટના:
કર્ણદેવ ને દેવળ નામ ની કુંવરી નહોતી અને તેમના પત્ની કમળાદેવી ની વાત બનાવટી છે. હમીર રાસો અને નગરી પ્રચારીની પ્રતીક અંક 1933 મા પત્ની કમલાદેવી અને દેવળદેવી ની વાત બનાવટી છે જે એક કાલ્પનિક પાત્ર ઉભું કરી ને હિન્દુ રાજા ઓ ની નિંદા વગોવણી કરી ને ખોટો ઇતિહાસ ચીતરવા મા આવ્યો છે.
સત્ય હકીકત વાત એ હતી કે કર્ણદેવ વાઘેલા અને તેમની પત્નીઓ ને લઈ ને પાટણ થી નીકળી ગયા હતા અને લડાઈ પુરી થતાં કર્ણદેવએ પાછા ચાર વર્ષ 1301 થી 1304 સુધી રાજ કર્યું હતું અને તેમને બે કુંવરો હતા. તેમાંના અમરકુંવરબા ના પુત્ર ને સરધારા પરગણાના 650 ગામો નો ગરાસ આપ્યો અને તાજકુંવરબા ના પુત્ર ને ભીલડી પરગણાના 650 ગામ નો ગરાસ આપ્યો.
સરધારા વાઘેલા વરસંગ ઉર્ફે ધવલ દેવ હતાં. તેમની માતા નુ નામ અમરકુંવરબા હતું. તેમને સરધાર વિસ્તારના જે કચ્છની બાજુમા આવેલ છે જેના 650 ગામોનો ગરાસ હતો. તે ત્યાર થી સરધાર મા વસ્યા હોવાથી સરધારા વાઘેલા કહેવાના. ત્યાર બાદ સરધાર ગાદી ના વારિસદારો નીચે મુજબ છે.
વરસંગ ઉર્ફે ધવલદેવ, ધવલદેવ ના પુત્ર વીસળદેવ ગાદી એ આવ્યા, તેમના પુત્ર નોંધણજી ગાદી એ આવ્યા , તેમના પુત્ર વીજપાળજી આવ્યા, તેમના બે પુત્રો થયા લૂનકરજી અને બીજા પુત્ર સુરગજી થયા. સુરગજીના પુત્ર અજગસંગ, અજગસંગના પુત્ર દેવકારણજીના, પુત્ર પ્રતાપસંગજીના, પુત્ર મંડકનજીના,પુત્ર ધમડકારણજી થયા. જેઓ કલોલ સાણંદ જીત્યા હતા.
ધમડકારણજી ને બે પુત્ર થયા. વીરસિંહ અને જેતસિંહ.
અમદાવાદ ના બાદશાહ સામે બહારવટે નીકળ્યા હતા. તેમને એક કુંભાર એ મદદ કરી હતી. બન્ને ભાઈયો પોતાનો ગરાસ મેળવા સતત 12 વર્ષ સુધી બાદશાહ સામે લડતા રહ્યા છે તોય કોઈ વ્યક્તિ એ જાણ કરી કે એની બેગમ મકબરે દર્શન કરવા આવે છે ત્યાંથી એને ઉપાડી લઈ ને બાન તરીકે લઈ જઈ ને તમારો ગરાસ માંગશો તો તેમાં કંઈક સફળતા મળશે. મકબરે બેગમ દર્શન કરવા આવે છે ત્યારે બન્ને ભાઈયો આ બેગમ ને પકડી ને લઈ જાય છે. તે વખતે બેગમ ને બહેન તરીકે સંબોધન કરે છે. બેગમ પકડવાનું કારણ માંગે છે અને બેગમ કહે છે તમે મને બહેન કીધા છે અને તમે એક સારો વહેવાર કર્યો છે મારી સાથે તેથી હું તમને ખાત્રી આપુ સુ કે તમે મને છોડી મુકશો તો જે લડત તમે લડી રહ્યા છો તે ગિરાસ હું તમને ત્રણ દિવસ મા અપાવી દઈશ. બેગમ ઉપર વિશ્વાસ રાખી ને બન્ને ભાઈયો બેગમ ને છોડી મૂકે છે અને બેગમ વીરસિંહ અને જેતસિંહ ને ધરમ ના ભાઈ બનાવે છે અને બેગમ આ બધી વાત બાદશાહ ને કરે છે. બેગમ કહે છે બાદશાહ ને કે એ બન્ને ભાઈયો ધારેત તો મારી સાથે ગમે તેવો વહેવાર કરી શકતા હતા અને મને નુકસાન પણ કરી શકતા હતા. પરંતુ એમને મારી સાથે સારો વહેવાર કર્યો, મને બહેન કીધા અને મે એમને ધરમ ના ભાઈ બનાવ્યા છે. તે લોકો સારા માણસો છે અને બેગમ કહે છે બાદશાહ ને એ રાજપૂતો છે એ વચન આપે પછી ક્યારેય ના ફરે વચન માટે તો માથા પણ આપી દે એ આ રાજપૂતો ની શુરવીરતા છે ત્યાર બાદ બન્ને ભાઈયો ને બાદશાહ એ તેના દરબાર મા બોલાવી ને વીરસિંહ અને જેતસિંહ નુ સન્માન કર્યું અને બાદશાહ એ તેમનો ગરાસ પાછો આપ્યો. ત્યાર બાદ બન્ને ભાઈ ની વંશાવલી નીચે મુજબ ચાલે છે.
સરધાર થી મોટા વીરસિંહ 250 ગામ કલોલ અને
નાના ભાઈ જેતસિંહ એ 250 ગામ સાથે સાણંદ ગાદી સ્થાપી. ત્યાર બાદ અમદાવાદના બાદશાહ અહમદશાહે વાઘેલા ના રાજ્યો બરબાદ કર્યાં હોવાથી વજેસિંહ અને જેસંગજી નામના બે વાઘેલા ભાઈયો એ બહારવટિયા કરી ને અહમદશાહ પાસે થી કલોલ ના 250 ગામ અને સાણંદ ના 250 ગામ પાછા મેળવ્યા હતા.
કર્ણદેવ વાઘેલાના અંત પછી પાંચ વાઘેલા એજન્સીની સ્થાપના થઈ હતી.
રાજસત્તા એજન્સી
1 થરાદ (દિયોદર ) પાલનપુર
2 પેથાપુર મહીકાંઠા
3 ભાદરવા રેવાકાંઠા
4 ગેડી કચ્છ કચ્છ
વાઘેલા રાજપૂત સમાજના ગામોની યાદી:-
(૧) ધોળકા:-
કાવિઠા,ધીંગડા,સીમેજ,કૌકા,આંબારેલી,મોટી બોરુ,ઉતેલીયા,લોલીયા,ગાણોલ,રાસમ,રુપાવટી,આંબલીયાળા,ગાંગડ,છબાસર,વૌઠા,ડુમાલી,ભાત,ધનાળા, બરોડા,ઢેઢાળ,કોઠ,રઢુ,સાથળ.
(૨) સાણંદ:-
કુંવર,લેખમ્બા,વાસણા,ઝાંપ,મખીયાવ, કુંડળ,બકરાણા,ઈયાવા,લોદરીયાલ,વિંછીયા,કોદાળીયા,મોડાસર,નાનોદરા,ખોડું,રેથળ,પીપણ,દદુકા,કાણેટી.
(૩) કલોલ:-
ગોધાવી,વિડજ,ગરોડીયા,લેકાવાડા,બાસણ,નવા,નારદીપુર,કોલવડા,લિંબોદ્રા,પેથાપુર,પીંડારડા,પીપળજ,બિલોદ્રા, ઇરાણા.
(૪) સાબરકાંઠા

![]() |

પોશીના(ઇડર) અને તેના ભાયાતી ગામો
(૫)થરાદ (બનાસકાંઠા):-
થરાદ,નાગલા,જાણદી,જાદલા, ઉંદરાણા,ભોરડું,મોરવાડા,ઝેટા,ભડોદર.
(૬)દિયોદર(બનાસકાંઠા):-
દિયોદર,ફોરણા,જાલોઢા,વાતમ,
ધનકવાડા,પાલડી,ચીભડા,મકડાલા,
ધુણસોલ,ગોલવી,કુવાણા.
- લાખણી,રામસણ,પેપળું,રાહ,ડુવા, ભાટવર,તિર્થગામ,વાસરડા.
(૭) કાંકરેજ(બનાસકાંઠા):-
રાણકપુર,ઉણ,વડા,થરા, ભલગામ, ખેંગારપુર,આકોલી,આંગણવાડા, ઉંબરી,ખારિયા,બલોચપૂરા,માનપુર.
(૮) કચ્છ: -
પલાસવા, ગેડી,બેલા,ભીમાસર,
(૮) કચ્છ: -
પલાસવા, ગેડી,બેલા,ભીમાસર,
મઉવાળા,દાટાવાડા, ભૂટકિયા,ઉમૈયા.
(૯) બંધીયા(ગોંડલ),ભાંડેર(ઉપલેટા),બગથળા (મોરબી).
(૧૦)જેગડવા.(તા.ધ્રાગધ્રા.જી.સુ.નગર)
(૧૧)મધ્યપ્રદેશ:-
રેવા,કસોટા(શીવરાજપુર),તીરવાહ, ભદ્રોહી
(૧૨) હારીજ (પાટણ):-
હારીજ,વાઘેલ,મુંજપુર,કુકરાણા,
મોટી ચંદુર,વાગોસણ,ઓરુમણા,કાઠી, ટુવડ,કુવારદ,કનીજ,ખારીવાવડી,
પીપલાણા,ખાનપુર,જૂના માંકા,
સરવાળ,કંબોઈ,જમણપુર.
નોધ:- ભૂલ થી કોઈ ગામ નું નામ રહી ગયું હોય તો માફ કરશો.
જય માતાજી,🙏🚩
જય માતાજી
જવાબ આપોકાઢી નાખોકલોલ જાગીર માં વાઘેલા નાં ૩૫૦ ઘર વાળુ ગામ છે અમારું,
કાઢી નાખોઇરાણા (IRANA) ...
મહેરબાની કરીને એનો ઉલ્લેખ કરશો.
જય માતાજી
સંજયસિંહ વાઘેલા થરા ના જય માતાજી
જવાબ આપોકાઢી નાખોજય માતાજી
કાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોઉપર આપેલા જ છે ભાઈ
કાઢી નાખોBhai pasi aaj itiyas maa maru Gam nu Nam mesana ma nanidau Rai gyu
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
કાઢી નાખોMesana aaj tunk toda no itiyas Maj mara Gam nu Nam Rai gyu nanidau
જવાબ આપોકાઢી નાખોBhai ame mul kutch na ane hal jamnagar vadva keta ke aapde gamdhani (ગામધણી) chi ane aapde jam raval jayare kutch mathi aavya tyare aavya to vadil amara vadva to vyagaya have kevi rite janvu kyu gam che to maherbani kai pan mahiti hoi to janavjo
જવાબ આપોકાઢી નાખોMaro co. No. 9374051123 .Rahul.vaghela che janavva moti maherbani
જય માતાજી
જવાબ આપોકાઢી નાખોજય માતાજી
જવાબ આપોકાઢી નાખોઆ પુસ્તક ની પીડીએફ મળશે.
ડીસા તાલુકાના ભડથ ગામનો ઉલેખ નથી થયો
જવાબ આપોકાઢી નાખોહારીજ (પાટણ )વાઘેલ,મુજ્પુર, સાંપ્રા રહી ગયેલ છે.
જવાબ આપોકાઢી નાખોઆ ગામમાં વાઘેલા દરબાર ના 800 પરિવાર છે.મુજ્પુર અને વાઘેલ ગામના ભાયાતો છે.યાદીમા શમાવેશ કરવા વિનતિ
જય માતાજી