પ્રસ્તાવના
ગુજરાત નો ઇતિહાસ
જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને? તમને બધાને એમ થતું હસે કે ગુજરાત નો ઇતિહાસ તો સૌ કોઈ જાણે સે અને તે તો બાળક ને શાળા માં જ ભણાવી દેવામા આવે સે તો પછી આમાં વળી શું નવું છે.તો મિત્રો તમને શું એમ જ લાગે સે કે ગુજરાત નો ઇતિહાસ જેટલો પાઠ્ય પુસ્તકો માં આપવામાં આવેલો છે તે જ છે. તો ના એ સત્ય નથી મિત્રો.
તમે કદાચ સાંભળ્યું હસે કે ભારત ની આઝાદી સમયે 562 દેશી રજવાડાં નું ભારત સંઘ માં વિલીનીકરણ થયું હતું.તેમાંથી લગભગ 350 દેશી રજવાડાં તો ગુજરાત માં જ હતા.તો પછી ગુજરાત નો ઇતિહાસ આટલો ટુંકો કેવી રીતે હોઈ શકે?
આપડે સૌ જાણીએ છીએ એમ ગુજરાત રાજ્ય પર અલગ અલગ ઘણા વંશો એ રાજ કર્યું છે.એમાં પછી મોર્ય, ગુપ્ત,ચાવડા , સોલંકી, વાઘેલા, સલ્તનત કાળ,મુઘલ વંશ વગેરે બધા વંશ નો સમાવેશ થાય છે.પણ તે શિવાય ગુજરાત માં ઘણા દેશી રાજ્યો હતા અને તેમા પણ ઘણા બહાદુર અને શોર્ય થી ભરપુર યોદ્ધા ઓ હતા અને જાણીતા વંશ શિવાય પણ ગુજરાત માં ઘણા બધા રાજપૂત વંશ છે જેમણે ગુજરાત ના અલગ અલગ વિસ્તારોમાં રાજ કર્યું છે.પણ તેમના ઇતિહાસ અને શૂરવીરતા ની નોધ લેવાઈ નથી.
તેથી આવાજ વંશ ની વાતો આપડે આ માધ્યમ ના આધારે કરવાની છે.મારા આ બ્લોગ પર આવાજ વંશ અને યોદ્ધા ઓ વિશે વાત કરશું.આપ સૌ મને સાથ સહકાર આપશો તેવી અપેક્ષા સાથે આગળ ના પેજ પર એક નવી પોસ્ટ સાથે મળસુ.
જય માતાજી.

![]() |
Add caption |
જય માતાજી
જવાબ આપોકાઢી નાખોsaras
જવાબ આપોકાઢી નાખો