વડો વંશ વાઘેલા

વાઘેલા રાજપૂતવંશ ઇતિહાસ ઉત્તપત્તિ:- ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા. તે પુરુષ નું ચાલુક્ય દેવ નામ રાખ્યું. તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી થયા. તેમના બે પુત્રો રાજ અને બીજ થયા. જેઓ ઈ.સ 900 મા વઢવાણ આવ્યા. રાજ સોલંકી ને બે પત્નીઓ હતી. પહેલા પત્ની નું નામ લીલાદેવી હતું.જે પાટણ ના ચાવડા રાજવંશ ના કુંવરી હતા.બીજા પત્ની નું નામ રાયાજી હતું.જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.રાજ સોલંકી ને બે પુત્ર થયા. લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા અને કેરાકોટ જામકુળ ના દીકરી રયાજી ને રાકાયત વાઘેલા થયા. ગુજરાત મા સોલંકી ની મુખ્ય 2 શાખા થઈ ત્યાર બાદ 16 શાખા થઈ. મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ અને નાના ભાઈ ની શાખા રાકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલા ગામે. ઐતિહાસિક આઠકોઠ વ...